આપેલા વિકલ્પોમાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ વિઘટન એ મોટાભાગે ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા છે.
$(2)$ ગરમ અને ભેજવાળું વાતાવરણ વિઘટનની પ્રક્રિયાને ધીમી પાડે છે.
$(3)$ જો મૃતદ્રવ્ય (detritus) લિગ્નિન અને કાઈટિનથી સમૃદ્ધ હોય તો વિઘટનનો દર ધીમો હોય છે.
$(4)$ હ્યુમસ કલીલમય સ્વભાવનું છે અને તે પોષકતત્વોના સંગ્રહસ્થાન તરીકે કાર્ય કરે છે.

  • A
    $1, 2, 3$
  • B
    $1, 2, 4$
  • C
    $2, 3, 4$
  • D
    $1, 3, 4$

Explore More

Similar Questions

વિઘટનની કઈ પ્રક્રિયાનું યોગ્ય રીતે વર્ણન કરવામાં આવ્યું છે?

જમીનમાં કાર્બનિક પદાર્થોનો સંગ્રહ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં થાય છે?

નીચેનામાંથી કોણ ડેટ્રિટસ (મૃતદ્રવ્ય) આહાર શૃંખલાની શરૂઆત માટે જવાબદાર છે?

વિધાન: વિઘટકો ખનીજ ચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કારણ: વિઘટકોને આહાર શૃંખલામાં સામેલ કરવામાં આવતા નથી.

વિધટનની પ્રક્રિયા દરમિયાન કયું પરિવર્તન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo