સાચા વિધાનો પસંદ કરો:
$(i)$ વૃદ્ધિને સજીવોનો વ્યાખ્યાયિત ગુણધર્મ ગણી શકાય નહીં.
$(ii)$ મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી.
$(iii)$ પ્રજનન એ સજીવોનો સર્વસમાવેશક વ્યાખ્યાયિત ગુણધર્મ હોઈ શકે નહીં.
$(iv)$ કોઈ પણ નિર્જીવ વસ્તુ પોતાની પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ નથી.
$(v)$ ટેસ્ટ ટ્યુબમાં થતી ચયાપચયની પ્રક્રિયા નિર્જીવ છે.
$(vi)$ ચયાપચય એ તમામ સજીવોનો વ્યાખ્યાયિત ગુણધર્મ છે.

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    $(v)$ સિવાયના તમામ
  • C
    $(iii)$ સિવાયના તમામ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

જૈવિક વિજ્ઞાનમાં સંગઠનના સ્તરોને આધારે,'$P$' દ્વારા નિર્દેશિત ભાગ શું સૂચવે છે?

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ લિનિયસ$(P)$ નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપનાર
$(2)$ હક્સલી$(Q)$ નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતના પ્રણેતા
$(3)$ ડાર્વિન$(R)$ વર્ગીકરણ વિદ્યાના પિતા
$(4)$ વ્હીટેકર$(S)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$ (પ્રજાતિ)કોલમ-$II$ (કુળ)
$i$. $Zea$$a$. $Blattidae$
$ii$. $Helianthus$$b$. $Poaceae$
$iii$. $Pheretima$$c$. $Asteraceae$
$iv$. $Periplaneta$$d$. $Megascolecidae$

અસંગત જોડ શોધો.

વિભાગ-$A$ અને વિભાગ-$B$ ને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$A$ વિભાગ-$B$
$(1)$ દ્વિનામી નામકરણ $(W)$ બેન્થમ અને હૂકર
$(2)$ નૂતન વર્ગીકરણ (New Systematics) $(X)$ એરિસ્ટોટલ
$(3)$ વનસ્પતિ વર્ગીકરણ $(Y)$ સર જુલિયન હક્સલી
$(4)$ સજીવોનું વર્ગીકરણ $(Z)$ કેરોલસ લિનિયસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo