આપેલ સંબંધ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
આશાવાદી (Optimistic) : નિરાશાવાદી (Pessimistic)

  • A
    મુશ્કેલ : અશક્ય
  • B
    અભ્યાસ : રમવું
  • C
    સહનશીલ : ઘૃણાસ્પદ
  • D
    નિકાસ : આયાત

Explore More

Similar Questions

જે રીતે બ્રેડ (Bread) બેકરી (Bakery) સાથે સંબંધિત છે,તે જ રીતે ઈંટ (Brick) કોની સાથે સંબંધિત છે.........?

આપેલ સંબંધ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
Errata (ભૂલસુધારણા) : Books (પુસ્તકો) : : Flaws (ખામીઓ) : ?

અનાનસ (Pineapple) નો સંબંધ જેલી (Jelly) સાથે છે,તો ટામેટાં (Tomato) નો સંબંધ કોની સાથે છે............

આપેલ સંબંધ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
પૃથ્વી : સૂર્ય : : ચંદ્ર : ?

જેમ Scrupulous (પ્રામાણિક) એ Principles (સિદ્ધાંતો) સાથે સંબંધિત છે,તેમ Ethical (નૈતિક) એ કોની સાથે સંબંધિત છે......?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo