$C_4$ પથની આપેલી આકૃતિમાં $a, b, c$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$a - b - c$

  • A
    ડીકાર્બોક્સિલેશન $-$ રિડક્શન $-$ પુનઃસર્જન
  • B
    સ્થિરીકરણ $-$ ટ્રાન્સએમિનેશન $-$ પુનઃસર્જન
  • C
    સ્થિરીકરણ $-$ ડીકાર્બોક્સિલેશન $-$ પુનઃસર્જન
  • D
    કાર્બોક્સિલેશન $-$ ડીકાર્બોક્સિલેશન $-$ રિડક્શન

Explore More

Similar Questions

$CO_2$ ની સાંદ્રતા કે જેના પર $C_4$ વનસ્પતિઓ સંતૃપ્તિ દર્શાવે છે તે આશરે કેટલી છે ($ppm$ માં)?

કયો ઉત્સેચક પ્રકાશસંશ્લેષી $C_4$ ચક્રનું ઉદ્દીપન કરે છે?

સોર્ઘમ (જુવાર) માં $CO_{2}$ ના સ્થાપનનું પ્રથમ સ્થાયી ઉત્પાદન કયું છે?

$A$: $C_4$ વનસ્પતિઓમાં,બંડલ શીથ કોષોના હરિતકણો ગ્રેનલ (granal) હોય છે.
$R$: $PS$ $II$ મુખ્યત્વે ગ્રેનમના એપ્રેસ્ડ (appressed) ભાગમાં જોવા મળે છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિ નીચો $CO_2$ વળતર બિંદુ (compensation point) ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo