ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    એડ્રિનલ મેડ્યુલા દ્વારા એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ્સનો થોડો જથ્થો સ્ત્રવિત થાય છે.
  • B
    એન્ડ્રોજન્સ મધ્યસ્થ ચેતાતંત્ર પર કાર્ય કરે છે અને નર જાતીય વર્તણૂકને અસર કરે છે.
  • C
    એસ્ટ્રોજન મુખ્યત્વે વિકસતા અંડપુટિકાઓ દ્વારા સંશ્લેષિત અને સ્ત્રવિત થાય છે.
  • D
    કેટેકોલામાઇન્સ લિપિડ્સ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજિત કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સંકલન (Coordination) એટલે શું?

આપણા શરીરમાં વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું સ્થાન આકૃતિ દ્વારા દર્શાવો.

$5$-હાઈડ્રોક્સિ ટ્રિપ્ટામીન ($5$-$HT$) ને ....... તરીકે ઓળખવામાં આવે છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ગ્રંથિ) કોલમ-$II$ (અંતઃસ્ત્રાવ)
$P$. થાઈરોઈડ ગ્રંથિ $I$. $PTH$
$Q$. પેરાથાઈરોઈડ ગ્રંથિ $II$. મેલેટોનીન
$R$. થાયમસ $III$. થાયમોસીન
$S$. પિનિયલ ગ્રંથિ $IV$. $T_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo