ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    એક્વાકલ્ચર અને પિસિકલ્ચર દ્વારા આપણે જલીય વનસ્પતિઓ અને પ્રાણીઓના ઉત્પાદનમાં વધારો કરી શક્યા છીએ.
  • B
    કોઈ આપેલ પાકમાં તમામ જનીનો માટેના વિવિધ વૈકલ્પિક કારકો (alleles) ધરાવતા છોડ/બીજના સમગ્ર સંગ્રહને જર્મપ્લાઝમ સંગ્રહ કહેવામાં આવે છે.
  • C
    ભારત મુખ્યત્વે ખેતીપ્રધાન દેશ છે. ખેતી ભારતની $GDP$ માં આશરે $33$ ટકા હિસ્સો ધરાવે છે અને લગભગ $62$ ટકા વસ્તીને રોજગારી આપે છે.
  • D
    નીલી ક્રાંતિ (Blue revolution) મત્સ્યઉદ્યોગ સાથે સંબંધિત છે.

Explore More

Similar Questions

ગુજરાતની મુખ્ય ડેરીઓ માટે નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે?

Atlas $66$ વિશે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કયું આર્થિક રીતે ઉપયોગી નથી?

સાચી જોડ શોધો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. ક્રોસ બ્રીડિંગ (Cross breeding)$P$. સારડિન્સ
$B$. મધમાખી ઉછેર (Bee keeping)$Q$. હિસારડેલ
$C$. મત્સ્ય ઉદ્યોગ (Fisheries)$R$. ખચ્ચર
$D$. આંતરજાતીય સંકરણ (Interspecific hybridization)$S$. એપીસ ઇન્ડિકા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo