ખોટી જોડી પસંદ કરો.

  • A
    $C_3$ વનસ્પતિઓમાં કેલ્વિન ચક્ર જે કોષના પ્રકારમાં થાય છે - એક.
  • B
    $C_4$ વનસ્પતિઓમાં કેલ્વિન ચક્ર જે કોષના પ્રકારમાં થાય છે - બે.
  • C
    $C_3$ વનસ્પતિમાં પ્રથમ નીપજ - $PGA$.
  • D
    $C_4$ વનસ્પતિમાં પ્રથમ $CO_2$ ગ્રાહક - $RuBP$.

Explore More

Similar Questions

શેરડીમાં જ્યારે $14CO_2$ નું મેલિક ઍસિડમાં સ્થાપન થાય છે,ત્યારે $CO_2$ ના સ્થાપન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

$CAM$ વનસ્પતિઓને શેમાં મદદ કરે છે?

$C_4$ પથના સંદર્ભમાં,પ્રથમ તબક્કો ......... છે.

$CAM$ વનસ્પતિઓમાં,પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિના શરીરમાં ક્યારે પ્રવેશ કરે છે?

આપેલ આકૃતિમાં $A, B, C$ અને $D$ ને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo