સાચી જોડી પસંદ કરો:

  • A
    સસ્તન - અસમતાપી (Poikilotherms)
  • B
    સરીસૃપ - સમતાપી (Homoiothermous)
  • C
    ઉભયજીવી - અંડપ્રસવી અને બાહ્ય ફલન
  • D
    વિહગ - ત્રિખંડી હૃદય

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમૂહના બધા સભ્યોના જીવનચક્રમાં ડિમ્ભ (larval) અવસ્થા જોવા મળે છે?

નીચેનામાંથી કઈ પ્રજાતિ તેના બે લક્ષણો અને સમુદાય/વર્ગ સાથે સાચી રીતે જોડાયેલ છે?

નીચેના સ્તંભોને જોડો.
$a$. કોષીય સ્તરનું આયોજન$1$. કોષ્ઠાંત્રી (Cnidarians)
$b$. અંગ સ્તરનું આયોજન$2$. પૃથુકૃમિ (Platyhelminthes)
$c$. અંગતંત્ર સ્તરનું આયોજન$3$. મેરુદંડી (Chordates)
$d$. પેશી સ્તરનું આયોજન$4$. સછિદ્ર (Porifera)

$a, b, c, d$ માટે સાચો ક્રમ પસંદ કરો.

નીચેનામાંથી કયા પ્રાણીને તેની એક લાક્ષણિકતા અને વર્ગ (Taxon) સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યું છે?
પ્રાણી - લાક્ષણિકતા - વર્ગ

નીચેનામાંથી કયું પ્રાણી ઉભયલિંગી (hermaphrodite) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo