અળસિયાની શરીરરચનાના સંદર્ભમાં સાચી જોડ પસંદ કરો:
Column-$I$Column-$II$
$1$. શુક્રસંગ્રહાશય (Spermathecae)$a$. $6^{th}$ થી $9^{th}$ ખંડ
$2$. ટાયફલોસોલ (Typhlosole)$b$. $1^{st}$ થી $3^{rd}$ ખંડ
$3$. મુખગુહા (Buccal cavity)$c$. આંતરડામાં $26^{th}$ થી $35^{th}$ ખંડ
$4$. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ (Pharyngeal nephridia)$d$. $4^{th}$ થી $6^{th}$ ખંડ

  • A
    $1-b, 2-a, 3-d, 4-c$
  • B
    $1-c, 2-a, 3-b, 4-d$
  • C
    $1-a, 2-c, 3-d, 4-b$
  • D
    $1-a, 2-c, 3-b, 4-d$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં "a" નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

આપેલી આકૃતિ અળસિયાની ઉત્સર્ગિકા પ્રણાલી દર્શાવે છે. લેબલ્સ $A$,$B$ અને $C$ માંથી એન્ડોનેફ્રિક (અંતઃ ઉત્સર્ગિકા) ઉત્સર્ગિકાઓ ઓળખો.

અળસિયાનો સૌથી જૂનો ઉપયોગ નીચેનામાંથી કયો છે?

અળસિયાના પ્રજનનતંત્રની નામનિર્દેશિત આકૃતિ દોરો.

નીચેની આકૃતિ અળસિયાનું પાચનતંત્ર દર્શાવે છે. $P$ અને $Q$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo