કોલેસીસ્ટોકાઈનિન (Cholecystokinin) અને સિક્રેટિન (Secretin) શું છે?

  • A
    પકવાશય (duodenum) ના શ્લેષ્મ દ્વારા મુક્ત થતા અંતઃસ્ત્રાવો જે અનુક્રમે પિત્તાશય અને સ્વાદુપિંડને ઉત્તેજિત કરે છે.
  • B
    યકૃતને ઉત્તેજિત કરતા અંતઃસ્ત્રાવો.
  • C
    સ્વાદુપિંડને ઉત્તેજિત કરતા અંતઃસ્ત્રાવો.
  • D
    ઉત્સેચકો.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ બિન-અંતઃસ્ત્રાવી રચના દ્વારા સ્ત્રાવ પામે છે?

મૂત્રપિંડ દ્વારા કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A.$ હૃદય$I.$ એરિથ્રોપોએટિન
$B.$ મૂત્રપિંડ$II.$ આલ્ડોસ્ટેરોન
$C.$ જઠર-આંત્ર માર્ગ$III.$ એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર
$D.$ એડ્રિનલ બાહ્યક$IV.$ સિક્રેટિન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$ANF$ કયા અંગમાંથી મુક્ત થાય છે?

$ANF$ નીચેનામાંથી કયા કાર્યો સિવાયના બધા કાર્યો કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo