ક્લોરોપ્લેટિનિક એસિડ એ . . . છે.

  • A
    મોનોબેઝિક
  • B
    ડાયબેઝિક
  • C
    ટ્રાયબેઝિક
  • D
    ટેટ્રાબેઝિક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ વરાળ સાથે પ્રક્રિયા કરે છે?

$R$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટી વડે $Q$ વિદ્યુતભાર ઘેરાયેલો છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો બહારની તરફનું વિદ્યુત ફ્લક્સ

નીચેના વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને સાચો જવાબ ઓળખો:
$A$. જ્યારે કોઈ વ્યક્તિ ખરબચડી સપાટી પર ચાલે છે,ત્યારે સપાટી દ્વારા વ્યક્તિ પર લાગતું ઘર્ષણ બળ તેની ગતિની દિશામાં હોય છે.
$B$. જ્યારે સાયકલ ગતિમાં હોય,ત્યારે આગળના પૈડા પર જમીન દ્વારા લાગતું ઘર્ષણ બળ પાછળની દિશામાં હોય છે.

જ્યારે એક સ્પ્રિંગને $2 \ cm$ ખેંચવામાં આવે છે,ત્યારે તે $100 \ J$ ઉર્જા સંગ્રહિત કરે છે. જો તેને વધુ $2 \ cm$ ખેંચવામાં આવે,તો સંગ્રહિત ઉર્જામાં કેટલા $J$ નો વધારો થશે?

જો $\cos A = \frac{3}{4}$ હોય,તો $32 \sin \left(\frac{A}{2}\right) \sin \left(\frac{5A}{2}\right) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo