ક્લોરોફિલ-$a$ અને $b$ શેના કારણે અલગ પડે છે?

  • A
    ક્લોરોફિલ-$a$ માં મિથાઈલ ગ્રુપ અને ક્લોરોફિલ-$b$ માં $X$ સ્થાન પર આલ્ડિહાઈડ ગ્રુપ હોય છે.
  • B
    ક્લોરોફિલ-$a$ માં આલ્ડિહાઈડ ગ્રુપ અને ક્લોરોફિલ-$b$ માં $X$ સ્થાન પર મિથાઈલ ગ્રુપ હોય છે.
  • C
    ક્લોરોફિલ-$a$ માં કાર્બોક્સિલ ગ્રુપ અને ક્લોરોફિલ-$b$ માં $X$ સ્થાન પર આલ્ડિહાઈડ ગ્રુપ હોય છે.
  • D
    ક્લોરોફિલ-$a$ માં ઈથાઈલ ગ્રુપ અને ક્લોરોફિલ-$b$ માં $X$ સ્થાન પર આલ્ડિહાઈડ ગ્રુપ હોય છે.

Explore More

Similar Questions

ક્રોમેટોગ્રામ પર ક્લોરોફિલ $a$ ------ રંગનું અને ક્લોરોફિલ $b$ ------ રંગનું દેખાય છે :-

કયું રંજકદ્રવ્ય જલદ્રાવ્ય છે?

ક્લોરોફિલ $a$ અને $b$ ના અણુઓ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

પ્રકાશસંશ્લેષણની ક્રિયા ક્યાં જોવા મળે છે?

પર્ણો લીલા રંગના દેખાય છે,કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo