ચાર્લ્સ પ્લુમીન્જરે $Rauvolfia$ (રાઉવોલ્ફિયા) પ્રજાતિનું નામ કોના માનમાં રાખ્યું હતું?

  • A
    જર્મનીનું એક શહેર
  • B
    એક જર્મન વનસ્પતિશાસ્ત્રી
  • C
    એક સ્ત્રી
  • D
    એક સાપ

Explore More

Similar Questions

અદ્યતન જ્ઞાન અનુસાર,સૌથી વધુ સ્વીકૃત પ્રજાતિ ખ્યાલ કયો છે?

વટાણાનું સામાન્ય નામ તેના વનસ્પતિશાસ્ત્રીય (વૈજ્ઞાનિક) નામ $Pisum$ $sativum$ કરતા સરળ છે. તો પછી જીવવિજ્ઞાનમાં જટિલ વૈજ્ઞાનિક/વનસ્પતિશાસ્ત્રીય નામની જગ્યાએ સરળ સામાન્ય નામનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી?

વર્ગીકરણની ત્રિનામી નામાધિકરણ પદ્ધતિ ........ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને જોડો અને સાચો જવાબ પસંદ કરો:
વિભાગ-$I$વિભાગ-$II$
$a$. હેલ્મિન્થોલોજી$p$. કીટકોનો અભ્યાસ
$b$. એન્ટોમોલોજી$q$. ફૂગનો અભ્યાસ
$c$. માયકોલોજી$r$. લીલનો અભ્યાસ
$d$. ઓર્નિથોલોજી$s$. પક્ષીઓનો અભ્યાસ
$e$. ફાયકોલોજી$t$. કૃમિનો અભ્યાસ

કોઈપણ સજીવનું વૈજ્ઞાનિક નામ કયા સ્તરે એક સમાન હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo