આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......

115-958

  • [AIEEE 2007]
  • A

    $\;\vec E$ બદલાશે, $V$ બદલાશે નહિ.

  • B

    $\;\vec E$ બદલાશે નહિ, પણ $V $ બદલાશે.

  • C

    $\;\vec E$ અને $V $ બંને બદલાશે.

  • D

    $\;\vec E$ અને $V $ બંને બદલાશે નહિ.

Similar Questions

સુવાહક ગોળાના કેન્દ્રથી $R/2$ અંતરે સ્થિતિમાન ....... હશે.

$a$ અને $b$ ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાઓને એક સુવાહક તારથી એકબીજાને જોડવામાં આવે છે. બે ગોળાઓના અનુક્રમે વિદ્યુતભારનો ગુણોત્તર. . . . . .હશે.

  • [JEE MAIN 2024]

$+ 1\,\mu C$ જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર $(0, 0, 0) $ પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર $(4, 0, 0)$ આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?

  • [JEE MAIN 2013]

$10\;cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તેની સપાટી પરનું સ્થિતિમાન $80\;V$ થાય. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

  • [AIPMT 1994]

વિદ્યુતસ્થિતિમાન સદિશ છે કે અદિશ ?