કોષીય અંગિકાઓના ગુણધર્મો તેની અંદર રહેલા અણુઓને કારણે નથી,પરંતુ તે શેના પરિણામે ઉદ્ભવે છે?

  • A
    અંગિકાના આણ્વિય ઘટકો વચ્ચેની આંતરક્રિયાને કારણે
  • B
    પેશીના વૃદ્ધત્વને કારણે
  • C
    કોષો અને પેશીઓ વચ્ચેની પ્રતિક્રિયાઓને કારણે
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

માઈક્રોસ્કોપ હેઠળ જીવંત કોષનું અવલોકન કરનાર પ્રથમ વ્યક્તિ ....... હતા.

Difficult
View Solution

'$Omnis$ $cellula-e-cellula$' શબ્દસમૂહનો અર્થ શું થાય છે?

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

$Schleiden$ અને $Schwann$ ના નામ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલા છે?

જીવરસને "જીવનનો ભૌતિક આધાર" કોના દ્વારા ગણવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo