ઉંદરના મગજના ગોળાર્ધ (cerebral hemispheres) શેના દ્વારા જોડાયેલા હોય છે?

  • A
    કોર્પસ લ્યુટિયમ
  • B
    કોર્પસ કેલોસમ
  • C
    કોર્પસ અલ્બિકન્સ
  • D
    કોર્પસ સ્પોન્જિયોસમ

Explore More

Similar Questions

કઈ રચના માયલિનેટેડ ચેતાતંતુઓના સમૂહ (tracts) ની બનેલી છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ $Hypothalamus$ (હાયપોથેલેમસ) / $Thalamus$ (થેલેમસ) જે શરીરનું તાપમાન,ભૂખ અને તરસનું નિયંત્રણ કરે છે.
$(2)$ $Bipolar$ (દ્વિધ્રુવીય) ચેતાકોષો ગર્ભીય અવસ્થા / $Cerebral$ $cortex$ (મસ્તિષ્ક બાહ્યક) માં જોવા મળે છે.

કરોડરજ્જુ ચેતાઓ માટે કોલમ $1$ અને $2$ માંથી સાચો જવાબ પસંદ કરો.
કોલમ $1$કોલમ $2$
$(a)$ ગ્રીવા ચેતા$(i)$ $5$ જોડ
$(b)$ ઉરસીય ચેતા$(ii)$ $1$ જોડ
$(c)$ ત્રિક ચેતા$(iii)$ $12$ જોડ
$(d)$ પુચ્છીય ચેતા$(iv)$ $8$ જોડ

કોર્પસ કેલોસમ (Corpus callosum) કોને જોડે છે?

Foramen of Monro એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo