સેલ્યુલોઇડ શું છે?

  • A
    કેપ્રોલેક્ટમ અને યુરિયામાંથી મેળવેલ થર્મોપ્લાસ્ટિક પદાર્થ
  • B
    સેલ્યુલોઝ નાઈટ્રેટ અને કપૂરમાંથી મેળવેલ થર્મોપ્લાસ્ટિક પદાર્થ
  • C
    યુરિયા અને ફોર્માલ્ડિહાઈડમાંથી મેળવેલ થર્મોસેટિંગ પદાર્થ
  • D
    ગ્લિસરોલ અને થાલિક એનહાઈડ્રાઈડમાંથી મેળવેલ થર્મોસેટિંગ પદાર્થ

Explore More

Similar Questions

Nylon $2-$ Nylon $6$ એ શું છે?

ગ્લિપ્ટલનો ઉપયોગ ઓળખો.

નીચેનામાંથી કયું પોલીએમાઈડ વર્ગનું જૈવ-વિઘટનીય (biodegradable) પોલીમર છે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $I :$ સેલ્યુલોઝ$-\text{આધારિત}$ કાર્બોહાઇડ્રેટથી બનેલા ભીના સુતરાઉ કપડાં,નાયલોન પોલિમર$-\text{આધારિત}$ ભીના કપડાં કરતા સુકાવા માટે પ્રમાણમાં વધુ સમય લે છે.
વિધાન $II :$ નાયલોન$-\text{આધારિત}$ કપડાંમાં સુતરાઉ કપડાં કરતા પાણીના અણુઓ સાથે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધન વધુ હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

નીચેનામાંથી કયા પોલિમરમાં $-CO-NH-$ લિંકેજ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo