જનન અધિચ્છદ (germinal epithelium) ના કોષો . . . . . . હોય છે.

  • A
    ઘનાકાર (Cuboidal)
  • B
    સ્તંભાકાર (Columnar)
  • C
    પક્ષ્મલ (Ciliated)
  • D
    શલ્કી (Squamous)

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જૈવિક સંગઠન કક્ષા છે?

તે રુધિરવાહિનીઓની દીવાલમાં જોવા મળે છે.

સાચી જોડી જોડો:
$P$. કાસ્થિ$1$. $PCT$
$Q$. ઘનાકાર અધિચ્છદ$2$. શ્વાસવાહિકાઓ
$R$. સંયુક્ત અધિચ્છદ$3$. અંગો
$S$. પક્ષ્મલ અધિચ્છદ$4$. કંઠનળી
$5$. આંખના સ્નાયુઓ

આ અધિચ્છદ પેશી ચપટા કોષોના એક પાતળા સ્તરની બનેલી છે અને પ્રસરણની પ્રક્રિયામાં ભાગ લે છે,તે ક્યાં જોવા મળે છે $:-$

નીચે આપેલા સ્થાનના આધારે,અધિચ્છદ પેશીનું નામ લખો.
$(i)$ ગ્રંથિની નલિકા $..... (A) .....$ અધિચ્છદ
$(ii)$ અંડવાહિની (Fallopian tubes) $..... (B) .....$ અધિચ્છદ
$(iii)$ ફેફસાંના વાયુકોષ્ઠો $..... (C) .....$ અધિચ્છદ
$(iv)$ જઠરનું અંદરનું સ્તર $..... (D) .....$ અધિચ્છદ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo