કોષ વિભાજન વનસ્પતિઓમાં . . . . . . અને પ્રાણીઓમાં . . . . . . થાય છે.

  • A
    સતત,માત્ર અમુક ઉંમર સુધી
  • B
    માત્ર અમુક ઉંમર સુધી,સતત
  • C
    સતત,ક્યારેય નહીં
  • D
    એકવાર,બે વાર

Explore More

Similar Questions

રંગસૂત્રોનું સમૂહીકરણ (Agglutination) કયા સમભાજન વિષ (mitotic poison) દ્વારા થાય છે?

આપેલ આકૃતિમાં $X$ અને $Y$ અવસ્થાઓ કઈ છે?

સમભાજન (Mitosis) અને અર્ધીકરણ (Meiosis) ની ઘટનાઓ વચ્ચે તફાવત આપો.

સમભાજન (mitosis) ની આ ઘટનાઓને તેમના સાચા ક્રમમાં ગોઠવો:
$a -$ રંગસૂત્રોના સમૂહની આસપાસ કોષકેન્દ્રપટલનું નિર્માણ થાય છે.
$b -$ ત્રાકતંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે જોડાય છે.
$c -$ રંગસૂત્રોનું ઘનીકરણ.
$d -$ સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓનું અલગ થવું.

$S -$ વિધાન : સમભાજન દ્વારા કોષ તેનું કાર્યક્ષમ કદ જાળવી શકતો નથી.
$R -$ કારણ : અર્ધીકરણ ઉત્ક્રાંતિ માટેની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo