કાર્બાઈલએમાઈન કસોટીનો ઉપયોગ શેની ઓળખ માટે થાય છે?

  • A
    એલિફેટિક $2^o$ એમાઈન
  • B
    એરોમેટિક $1^o$ એમાઈન
  • C
    એલિફેટિક $1^o$ એમાઈન
  • D
    એલિફેટિક અને એરોમેટિક બંને $1^o$ એમાઈન

Explore More

Similar Questions

મિશ્રણમાંથી પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક એમાઈનને અલગ કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

$LIST$-$I$ ને $LIST$-$II$ સાથે જોડો:
$LIST$-$I$ $LIST$-$II$
$A$. સાયક્લોહેક્ઝેનોલ $I$. હિન્સબર્ગ પ્રક્રિયક
$B$. સાયક્લોહેક્ઝાઈલ એમાઈન $II$. ફ્થેલીન ડાય કસોટી
$C$. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઈડ $III$. લુકાસ કસોટી
$D$. ફિનોલ $IV$. ટોલેન્સ કસોટી

નીચેનામાંથી કયો પ્રક્રિયક $KOH$ અને પ્રાથમિક એમાઇન સાથે ગરમ કરતા કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે?

બેન્ઝેમાઇડ અને બેન્ઝાઇલ એમાઇનને કેવી રીતે અલગ પાડી શકાય?

નીચેનામાંથી કયું $CHCl_{3} +$ alc. $KOH$ સાથે પ્રક્રિયા કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo