$AC$ સર્કિટમાં કેપેસિટરનો કેપેસિટીવ રિએક્ટન્સ $6 \ k\Omega$ છે. જો તે જ કેપેસિટરને બમણી આવૃત્તિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે,તો કેપેસિટીવ રિએક્ટન્સ કેટલો થશે?

  • A
    $6 \ k\Omega$
  • B
    $3 \ k\Omega$
  • C
    $1.5 \ k\Omega$
  • D
    $8.5 \ k\Omega$

Explore More

Similar Questions

માત્ર કેપેસિટર ધરાવતા $AC$ પરિપથમાં પાવરની ચર્ચા કરો.

એક ઓલ્ટરનેટિંગ $emf$ $E = 440 \sin(100 \pi t)$ ને $\frac{\sqrt{2}}{\pi} \text{ H}$ ઇન્ડક્ટન્સ ધરાવતા પરિપથમાં લાગુ પાડવામાં આવે છે. જો પરિપથમાં $AC$ એમીટર જોડવામાં આવે,તો તેનું અવલોકન $....... \text{ A}$ હશે.

ઇન્ડક્ટિવ રિએક્ટન્સ . . . . . .

કેપેસિટરનો રિએક્ટન્સ $X_{C}$ છે. જો આવૃત્તિ અને કેપેસિટન્સ બમણા કરવામાં આવે,તો નવો રિએક્ટન્સ કેટલો થશે?

ચોક કોઈલનો ઉપયોગ અવરોધ તરીકે ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo