કેનિઝારો પ્રક્રિયા કોના દ્વારા દર્શાવવામાં આવતી નથી?

  • A
    $HCHO$
  • B
    $C_6H_5CHO$
  • C
    $CH_3CHO$
  • D
    આ બધા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન લિંકેજ આઈસોમેરિઝમ (બંધારણીય સમઘટકતા) દર્શાવે છે?

$2\, m$ લંબાઈની એક સમાન સાંકળને ટેબલ પર એવી રીતે રાખવામાં આવી છે કે જેથી $60\, cm$ લંબાઈ ટેબલની ધારથી મુક્ત રીતે લટકે છે. સાંકળનું કુલ દળ $4\, kg$ છે. આખી સાંકળને ટેબલ પર ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું છે? ................ $J$

આદિકોષકેન્દ્રિય (Prokaryotic) સજીવની એક લાક્ષણિકતા નીચેનામાંથી કઈ છે?

નીચે આપેલ સંયોજનનો ઉપયોગ શેના તરીકે થાય છે?

$3$-ઇથાઇલ પેન્ટેન-$3$-ઓલ બનાવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકો જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo