જો એકમ કોષનું કદ $6.4 \times 10^{-23} \ cm^3$ હોય,તો $fcc$ એકમ કોષમાં રહેલા તમામ કણો દ્વારા રોકાયેલ કુલ કદની ગણતરી કરો.

  • A
    $3.321 \times 10^{-23} \ cm^3$
  • B
    $4.350 \times 10^{-23} \ cm^3$
  • C
    $5.126 \times 10^{-23} \ cm^3$
  • D
    $4.736 \times 10^{-23} \ cm^3$

Explore More

Similar Questions

સ્ફટિક લેટીસના સંદર્ભમાં ખુલ્લી રચનાઓ (open structures) કોને કહે છે?

$r$ ત્રિજ્યા ધરાવતા ગોળાઓના ક્યુબિક ક્લોઝ્ડ પેકિંગમાં અષ્ટફલકીય છિદ્રમાં સમાઈ શકે તેવા ગોળાની મહત્તમ ત્રિજ્યા $..............$ $r$ છે.

એક આયનીય સ્ફટિકમય ઘન પદાર્થમાં,$Y$ તત્વના પરમાણુઓ $hcp$ રચના બનાવે છે. $X$ તત્વના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોના એક-તૃતીયાંશ ભાગને રોકે છે. સંયોજનનું અણુસૂત્ર શું છે?

તત્ત્વ $A$ ના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રનો $\frac{1}{3}$ ભાગ રોકે છે,જ્યારે તત્ત્વ $B$ ના પરમાણુઓ $hcp$ રચના બનાવે છે. $A$ અને $B$ દ્વારા બનતા સંયોજનનું સૂત્ર શોધો.

આપેલ આકૃતિમાં $I$,$II$ અને $III$ દ્વારા દર્શાવવામાં આવેલ છિદ્રોના પ્રકારો ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo