$287 \ pm$ ધારની લંબાઈ ધરાવતા $bcc$ એકમ કોષમાં ધાતુના પરમાણુની ત્રિજ્યા ગણો। ($pm$ માં)

  • A
    $124.27$
  • B
    $143.51$
  • C
    $101.45$
  • D
    $57.4$

Explore More

Similar Questions

લીથીયમ અંત: કેન્દ્રિય ઘન $(BCC)$ બંધારણ ધરાવે છે। જો તેના એકમ કોષની બાજુની લંબાઈ $351 \ pm$ હોય, તો લીથીયમની પરમાણુ ત્રિજ્યા $pm$ માં કેટલી હશે?

એક ધાતુ $fcc$ લેટિસ ધરાવે છે। એકમ કોષની ધારની લંબાઈ $404 \, pm$ છે। ધાતુની ઘનતા $2.72 \, g \, cm^{-3}$ છે। ધાતુનું મોલર દળ :- ............ $g \, mol^{-1}$ છે ( $N_A$ એવોગેડ્રો અચળાંક $= 6.02 \times 10^{23} \, mol^{-1}$ )

એક તત્વના $135 \ g$ માં $2.03 \times 10^{24}$ પરમાણુઓ છે. જો આ તત્વ ફલક કેન્દ્રિત ઘન $(FCC)$ લેટીસ રચનામાં સ્ફટિકીકરણ પામે અને તેની ધારની લંબાઈ $150 \ pm$ હોય, તો તે તત્વની ઘનતા ............... $g \ cm^{-3}$ છે.

$1 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતી અને $420 \ pm$ ધારની લંબાઈ ધરાવતી $bcc$ રચના બનાવતી ધાતુનું મોલર દળ ગણો.

$bcc$ એકમ કોષ ધરાવતા તત્વના પરમાણુની ત્રિજ્યા $pm$ માં ગણો, જો તેની ધારની લંબાઈ $4.3 \times 10^{-8} \ cm$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo