$pH = 10$ ધરાવતા દ્રાવણના સંપર્કમાં રહેલા હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ ગણો.

  • A
    $+0.059 \ V$
  • B
    $-0.059 \ V$
  • C
    $+0.59 \ V$
  • D
    $-0.59 \ V$

Explore More

Similar Questions

સામાન્ય રેડોક્સ પ્રક્રિયા: $aA + bB \xrightarrow{n e^-} cC + dD$ માટે નર્ન્સ્ટ સમીકરણ તારવો.

એક ઇલેક્ટ્રોન ધરાવતા કોષ માટે $298 \; K$ તાપમાને $E_{cell}^{\ominus} = 0.59 \; V$ છે,તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થશે?
આપેલ છે કે $T = 298 \; K$ તાપમાને $\frac{2.303 \; RT}{F} = 0.059 \; V$.

જો $E^{\circ}(Cu^{2+}_{(aq)} \mid Cu_{(s)}) = +0.34 \ V$ હોય,તો $298 \ K$ તાપમાને $Cu_{(s)} \rightarrow Cu^{2+}_{(aq)} (0.1 \ M) + 2e^-$ માટે પોટેન્શિયલ કેટલો થશે?

$H_{2(g)} + 2 AgCl_{(s)} \rightleftharpoons 2 Ag_{(s)} + 2 HCl_{(aq)}$. આ કોષ માટે $25^{\circ} C$ તાપમાને $E^{\circ}_{cell} = 0.22 \ V$ છે. તો $25^{\circ} C$ તાપમાને સંતુલન અચળાંક કેટલો હશે?

$298 \ K$ તાપમાને $Zn_{(s)} | Zn^{2+} (0.6 \ M) || Cd^{2+} (0.85 \ M) | Cd_{(s)}$ કોષ માટે કોષ પોટેન્શિયલની ગણતરી કરો. (આપેલ છે: $E^{\circ}_{Zn^{2+}/Zn} = -0.76 \ V$ અને $E^{\circ}_{Cd^{2+}/Cd} = -0.40 \ V$) ($V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo