$37^{\circ} C$ તાપમાને $450 \ mL$ પાણીમાં $185,000$ મોલર દળ ધરાવતા $1.0 \ g$ પોલિમરને ઓગાળીને બનાવેલા દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ પાસ્કલ $(Pa)$ માં ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે:
પોલિમરનું દળ,$w = 1.0 \ g$
પોલિમરનું મોલર દળ,$M = 185,000 \ g \ mol^{-1}$
દ્રાવણનું કદ,$V = 450 \ mL = 0.45 \ L$
તાપમાન,$T = 37 + 273 = 310 \ K$
વાયુ અચળાંક,$R = 8.314 \ Pa \ L \ K^{-1} \ mol^{-1}$
અભિસરણ દબાણનું સૂત્ર $\pi = \frac{w}{M \times V} RT$ નો ઉપયોગ કરતા:
$\pi = \frac{1.0 \ g}{185,000 \ g \ mol^{-1} \times 0.45 \ L} \times 8.314 \ Pa \ L \ K^{-1} \ mol^{-1} \times 310 \ K$
$\pi = \frac{2577.34}{83250} \ Pa \approx 0.03096 \ Pa$
આમ,અભિસરણ દબાણ આશરે $0.031 \ Pa$ છે.

Explore More

Similar Questions

અભિસરણ (osmosis) ના કિસ્સામાં,દ્રાવકના અણુઓ ક્યાંથી ક્યાં ગતિ કરે છે?

સોડિયમ ક્લૉરાઇડનું ...... સાંદ્રતાવાળું દ્રાવણ મનુષ્યના રુધિરમાં આવેલા રક્તકણોના પ્રવાહી પ્રત્યે આઇસોટોનિક છે.

$310 \ K$ તાપમાને લોહીનું અભિસરણ દબાણ $7.65 \ atm$ છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ ........ $\%$ (વજન/કદ) સાંદ્રતાએ લોહી સાથે આઈસોટોનિક થશે.

દરિયાના પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

$27^{\circ} C$ તાપમાને $0.2 \ M$ $K_4[Fe(CN)_6]$ નું અભિસરણ દબાણ (osmotic pressure) કેટલું હશે ($atm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo