નીચેના દરેક માં પરમાણુઓની સંખ્યા ગણો:
$(i)$ $52$ મોલ $Ar$
$(ii)$ $52$ $u$ $He$
$(iii)$ $52$ $g$ $He$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $1$ મોલ $Ar = 6.022 \times 10^{23}$ $Ar$ ના પરમાણુઓ
$\therefore 52$ મોલ $Ar = 52 \times 6.022 \times 10^{23} = 3.13144 \times 10^{25}$ $Ar$ ના પરમાણુઓ
$(ii)$ $1$ પરમાણુ $He = 4$ $u$ $He$
$4$ $u$ $He = 1$ પરમાણુ $He$
$1$ $u$ $He = \frac{1}{4}$ પરમાણુ $He$
$52$ $u$ $He = \frac{52}{4} = 13$ $He$ ના પરમાણુઓ
$(iii)$ $4$ $g$ $He = 6.022 \times 10^{23}$ $He$ ના પરમાણુઓ
$\therefore 52$ $g$ $He = \frac{6.022 \times 10^{23} \times 52}{4} = 7.8286 \times 10^{24}$ $He$ ના પરમાણુઓ

Explore More

Similar Questions

પાણીના એક અણુનું દળ કેટલું છે?

Difficult
View Solution

$CaCO_3$ ના એક નમૂનામાં $3.01 \times 10^{23}$ આયનો $Ca^{+2}$ અને તેટલા જ આયનો $CO_3^{-2}$ ના છે,તો તે નમૂનાનું દળ = $......$ ગ્રામ હશે.

નીચેનામાંથી પરમાણુઓની મહત્તમ સંખ્યા શોધો:
$(i)$ $1 \ g$ $Au_{(s)}$
$(ii)$ $1 \ g$ $Na_{(s)}$
$(iii)$ $1 \ g$ $Li_{(s)}$
$(iv)$ $1 \ g$ $Cl_{2(g)}$

એક ગ્રામ હાઇડ્રોજનમાં કેટલા અણુઓ હાજર હોય છે? (મૂલ્ય $\times 10^{23}$)

$1 \ kg$ ઇલેક્ટ્રોનમાં રહેલા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo