ગ્લુકોઝ $[C_{6}H_{12}O_{6}]$ અણુનું આણ્વીય દળ ગણો. ($u$ માં)

  • A
    $180.162$
  • B
    $170.162$
  • C
    $190.162$
  • D
    $160.162$

Explore More

Similar Questions

પદાર્થના એક મોલનું ગ્રામમાં દળ ....... કહેવાય છે.

$C_{60}H_{122}$ સંયોજનના એક અણુનું વજન કેટલું છે?

દ્વિસંયોજક ધાતુનો તુલ્યભાર $W$ છે. તેના ક્લોરાઈડનો અણુભાર કેટલો થાય?

$H_2SeO_4 + NaOH \to NaHSeO_4$; $H_2SeO_4$ નો $E.W. = E_1$
$H_2SeO_4 + 2NaOH \to Na_2SeO_4$; $H_2SeO_4$ નો $E.W. = E_2$
$E_1$ અને $E_2$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

$NaOH + H_3PO_4 \to NaH_2PO_4 + H_2O$; આ પ્રક્રિયામાં ફોસ્ફોરિક એસિડનો તુલ્યભાર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo