$93 \%$ $w/V$ $H_2SO_4$ ના $1 \ L$ દ્રાવણની મોલાલિટી ગણો $[d = 1.84 \ g/cc]$.

  • A
    $3.71$
  • B
    $8.5$
  • C
    $12.4$
  • D
    $10.42$

Explore More

Similar Questions

પાણીમાં એસિટીક એસિડ $(CH_3COOH)$ ના $2.05 \ M$ દ્રાવણની ઘનતા $1.02 \ g \ mL^{-1}$ છે. દ્રાવણની મોલાલિટી ......... $mol \ kg^{-1}$ થાય.

$1 \ L$ $CaCO_3$ દ્રાવણની સાંદ્રતા $1000 \ ppm$ છે. તેની સાંદ્રતા $mol \ L^{-1}$ માં કેટલી થાય?
$(Ca=40 \ u, O=16 \ u, C=12 \ u)$

$H_2SO_4$ ના દ્રાવણમાં પાણીના મોલ-અંશ $0.85$ હોય,તો દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

પીવાના પાણીનો એક નમૂનો ક્લોરોફોર્મ $(CHCl_3)$ થી ગંભીર રીતે દૂષિત છે. $CHCl_3$ સ્વભાવે કેન્સરજન્ય છે. દૂષણનું સ્તર $15 \ ppm$ (દળથી) હતું.
$(i)$ આને દળ ટકાવારીમાં દર્શાવો.
$(ii)$ પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી નક્કી કરો.

Difficult
View Solution

જ્યારે $W_B \ g$ દ્રાવ્ય (આણ્વીય દળ $M_B$) ને $W_A \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણની મોલાલિટી $m$ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo