જ્યારે $39 \ g$ એસિટિલીનનું ઓક્સિજન સાથે સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર ગણો,જો એસિટિલીનની દહન એન્થાલ્પી $1300 \ kJ \ mol^{-1}$ હોય. ($kJ$ માં)

  • A
    $-975$
  • B
    $-650$
  • C
    $-1950$
  • D
    $-1600$

Explore More

Similar Questions

આપેલ છે કે:
$2C_{(s)} + 2O_{2(g)} \to 2CO_{2(g)}$; $\Delta H = -787 \ kJ$
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \to H_2O_{(l)}$; $\Delta H = -286 \ kJ$
$C_2H_{2(g)} + \frac{5}{2} O_{2(g)} \to 2CO_{2(g)} + H_2O_{(l)}$; $\Delta H = -1301 \ kJ$
એસીટીલીન $(C_2H_{2(g)})$ ની સર્જન ઉષ્મા $kJ$ માં ગણો.

$6C_{(s)} + 3H_{2(g)} \rightarrow C_6H_{6(l)}$ પ્રક્રિયા માટે બેન્ઝીનની નિર્માણ ઉષ્મા $kJ$ માં કેટલી થશે? બેન્ઝીનની દહન ઉષ્મા $-3268 \ kJ$, $CO_{2(g)}$ ની નિર્માણ ઉષ્મા $-393.5 \ kJ$ અને $H_2O_{(l)}$ ની નિર્માણ ઉષ્મા $-285.8 \ kJ$ છે।

Difficult
View Solution

નીચેના સમીકરણોના આધારે $NO_2$ ના ડાયમરાઈઝેશનની ઉષ્મા કેટલી થશે?
$(i) \ N_2 + 2O_2 \to 2NO_2, \Delta H = 67.9 \ kJ$
$(ii) \ N_2 + 2O_2 \to N_2O_4, \Delta H = 9.3 \ kJ$

આપેલ છે:
$(i) \, 2Fe_2O_{3(s)} \to 4Fe_{(s)} + 3O_{2(g)}$
$\Delta _rG^o = + 1487.0 \, kJ \, mol^{-1}$
$(ii) \, 2CO_{(g)} + O_{2(g)} \to 2CO_{2(g)}$
$\Delta _rG^o = - 514.4 \, kJ \, mol^{-1}$
પ્રક્રિયા $2Fe_2O_{3(s)} + 6CO_{(g)} \to 4Fe_{(s)} + 6CO_{2(g)}$ માટે મુક્ત ઊર્જા ફેરફાર,$\Delta _rG^o$ ..... $kJ \, mol^{-1}$ થશે.

$NH_{3(g)}$ અને $N_2H_{4(g)}$ ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી અનુક્રમે $+150 \ kJ \ mol^{-1}$ અને $+310 \ kJ \ mol^{-1}$ છે. તો $\Delta H(N-N)$ બંધ એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo