$0.01 \ M$ પ્રબળ દ્વિ-બેઝિક એસિડનું $pH$ ગણો.

  • A
    $5.5$
  • B
    $2.5$
  • C
    $2.0$
  • D
    $1.7$

Explore More

Similar Questions

$HCl$ $(pH=2)$ ના $200 \ mL$ જલીય દ્રાવણને $NaOH$ $(pH=12)$ ના $300 \ mL$ જલીય દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે અને તેને $1.0 \ L$ સુધી મંદ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

$25^{\circ} C$ તાપમાને,$10^{-8} \ M$ જલીય $KOH$ દ્રાવણની $pH$ કેટલી હશે?

$330 \ K$ તાપમાને $10^{-4} \ M \ OH^{-}$ દ્રાવણનો $pH$ કેટલો થાય,જો $330 \ K$ તાપમાને $K_w = 10^{-13.6}$ હોય?

$1 \ L$ $HCl$ ના જલીય દ્રાવણની $pH = 1$ છે. આ દ્રાવણની $pH = 2$ કરવા માટે કેટલા લિટર પાણી ઉમેરવાની જરૂર પડશે ($L$ માં)?

$1.0 \times 10^{-8} \ M \ NaOH$ દ્રાવણનો $pH$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo