પરિણામી મિશ્રણોનો $pH$ ગણો:
$(a)$ $10 \, mL$ $0.2 \, M \, Ca(OH)_{2} + 25 \, mL$ $0.1 \, M \, HCl$
$(b)$ $10 \, mL$ $0.01 \, M \, H_{2}SO_{4} + 10 \, mL$ $0.01 \, M \, Ca(OH)_{2}$
$(c)$ $10 \, mL$ $0.1 \, M \, H_{2}SO_{4} + 10 \, mL$ $0.1 \, M \, KOH$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(a)$ $H_{3}O^{+}$ ના મોલ = $0.0025 \, mol$. $OH^{-}$ ના મોલ = $0.0040 \, mol$. વધારાના $OH^{-} = 0.0015 \, mol$. કુલ કદ = $0.035 \, L$. $[OH^{-}] = 0.0428 \, M$. $pOH = 1.37$. $pH = 12.63$.
$(b)$ $H_{3}O^{+}$ ના મોલ = $0.0002 \, mol$. $OH^{-}$ ના મોલ = $0.0002 \, mol$. દ્રાવણ તટસ્થ છે,તેથી $pH = 7$.
$(c)$ $H_{3}O^{+}$ ના મોલ = $0.002 \, mol$. $OH^{-}$ ના મોલ = $0.001 \, mol$. વધારાના $H_{3}O^{+} = 0.001 \, mol$. કુલ કદ = $0.02 \, L$. $[H_{3}O^{+}] = 0.05 \, M$. $pH = -\log(0.05) = 1.30$.

Explore More

Similar Questions

કેલ્શિયમ લેક્ટેટ એ નિર્બળ કાર્બનિક એસિડનો ક્ષાર છે. કેલ્શિયમ લેક્ટેટનું $0.5 \ L$ સંતૃપ્ત દ્રાવણ $0.13 \ mol$ ક્ષાર ધરાવે છે. જો દ્રાવણનો $p^{OH} = 5.6$ હોય,તો ક્ષારનું સંપૂર્ણ વિયોજન સ્વીકારતા લેક્ટિક એસિડનો $K_a$ કેટલો થશે?

સંતુલન $2H_2O \rightleftharpoons H_3O^{+} + OH^{-}$ માટે,$298 \ K$ તાપમાને $\Delta G^o$ નું મૂલ્ય આશરે ....... $kJ \ mol^{-1}$ છે.

$100 \ mL$ $0.1 \ M$ $HCl$ અને $200 \ mL$ $0.05 \ M$ $NaOH$ ને મિશ્ર કરીને તૈયાર કરેલા દ્રાવણનો $pH$ કેટલો હશે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$CH_3COOAg(s) + HNO_3(aq) \longrightarrow AgNO_3(aq) + CH_3COOH(aq)$

જો $(i)$ $CuSO_4$ ને સંતૃપ્ત $(NH_4)_2SO_4$ દ્રાવણમાં ઉમેરવામાં આવે અને $(ii)$ $SbF_5$ ને નિર્જળ $HF$ માં ઉમેરવામાં આવે,તો એસિડિટીમાં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo