$0.10 \,M$ એમોનિયા દ્રાવણનો $pH$ ગણો. આ દ્રાવણના $50.0 \,mL$ ને $25.0 \,mL$ $0.10 \,M$ $HCl$ સાથે પ્રક્રિયા કરાવ્યા પછી $pH$ ગણો. એમોનિયાનો વિયોજન અચળાંક $K_{b} = 1.77 \times 10^{-5}$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $NH_{3} + H_{2}O \rightleftharpoons NH_{4}^{+} + OH^{-}$
$K_{b} = \frac{[NH_{4}^{+}][OH^{-}]}{[NH_{3}]} = 1.77 \times 10^{-5}$
તટસ્થીકરણ પહેલાં:
$[NH_{4}^{+}] = [OH^{-}] = x$
$[NH_{3}] = 0.10 - x \approx 0.10 \,M$
$\frac{x^{2}}{0.10} = 1.77 \times 10^{-5} \implies x = \sqrt{1.77 \times 10^{-6}} = 1.33 \times 10^{-3} \,M = [OH^{-}]$
$[H^{+}] = \frac{K_{w}}{[OH^{-}]} = \frac{10^{-14}}{1.33 \times 10^{-3}} = 7.52 \times 10^{-12} \,M$
$pH = -\log(7.52 \times 10^{-12}) = 11.12$
$50 \,mL$ $0.1 \,M$ $NH_{3}$ માં $25 \,mL$ $0.1 \,M$ $HCl$ ઉમેર્યા પછી:
$NH_{3}$ ના પ્રારંભિક $mmol = 50 \times 0.1 = 5 \,mmol$
$HCl$ ના પ્રારંભિક $mmol = 25 \times 0.1 = 2.5 \,mmol$
$NH_{3} + HCl \rightarrow NH_{4}^{+} + Cl^{-}$
બાકી રહેલ $NH_{3} = 5 - 2.5 = 2.5 \,mmol$
બનેલ $NH_{4}^{+} = 2.5 \,mmol$
કુલ કદ = $75 \,mL$
બેઝિક બફર માટે હેન્ડરસન-હેસલબેક સમીકરણનો ઉપયોગ કરતા:
$pOH = pK_{b} + \log\left(\frac{[Salt]}{[Base]}\right)$
$pK_{b} = -\log(1.77 \times 10^{-5}) = 4.75$
$pOH = 4.75 + \log\left(\frac{2.5/75}{2.5/75}\right) = 4.75 + \log(1) = 4.75$
$pH = 14 - pOH = 14 - 4.75 = 9.25$

Explore More

Similar Questions

$B^{-}$ અને $HB$ ની સમાન સાંદ્રતા ધરાવતા બફર દ્રાવણમાં,$B^{-}$ માટે $K_b$ નું મૂલ્ય $10^{-10}$ છે. તો આ બફર દ્રાવણનો $pH$ કેટલો હશે?

$50 \ mL$ $0.02 \ M$ $NaHSO_4$ ને $50 \ mL$ $0.02 \ M$ $Na_2SO_4$ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ ગણો. $[pK_{a2} (H_2SO_4) = 2]$

Difficult
View Solution

એવું દ્રાવણ કે જે એસિડ અથવા બેઝ ઉમેરવા છતાં તેના $pH$ માં ફેરફારનો પ્રતિકાર કરે છે,તેને શું કહેવામાં આવે છે?

$10^{-5}$ ના વિયોજન અચળાંક ધરાવતા નિર્બળ એસિડનું જલીય $NaOH$ દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. એસિડના એક-તૃતીયાંશ તટસ્થીકરણના બિંદુએ $pH$ કેટલું હશે?

એસિડિક બફરમાં,$0.25 \ M$ $CH_3COOH$ ને $0.125 \ M$ $NaCH_3COO$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. બફરનું $pH$ ગણો. $CH_3COOH$ માટે $K_a = 1.8 \times 10^{-5}$. [સૂત્ર: $pH = pK_a + \log \frac{[Salt]}{[Acid]}$]

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo