જો $NaCl$,$KBr$ અને $KCl$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $126$,$152$ અને $150 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો $NaBr$ માટે અનંત મંદને મોલર વાહકતાની ગણતરી કરો.

  • A
    $128 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$
  • B
    $302 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$
  • C
    $278 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$
  • D
    $176 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$

Explore More

Similar Questions

એક વાહકતા કોષને $0.01 \ M \ KCl$ વડે ભરવામાં આવે છે અને તે $484 \ \Omega$ નો અવરોધ આપે છે. $25^{\circ}C$ તાપમાને દ્રાવણની વાહકતા $0.00141 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. કોષ અચળાંક કેટલો હશે ($cm^{-1}$ માં)?

સિલ્વર બ્રોમાઈડના સંતૃપ્ત દ્રાવણની વિશિષ્ટ વાહકતા $\kappa \ S \ cm^{-1}$ છે. $Ag^{+}$ અને $Br^{-}$ માટે સીમિત આયનીય વાહકતા અનુક્રમે $x$ અને $y$ $S \ cm^2 \ mol^{-1}$ છે,તો સિલ્વર બ્રોમાઈડની દ્રાવ્યતા ($g/L$ માં) કેટલી થશે? $(Ag = 108, Br = 80)$

Difficult
View Solution

$25^{\circ} C$ તાપમાને,પ્રબળ વિદ્યુતવિભાજ્યો $NaOH$,$NaCl$ અને $BaCl_2$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $248 \times 10^{-4}$,$126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4} \ S \ m^2 \ mol^{-1}$ છે. તો $S \ m^2 \ mol^{-1}$ માં $\lambda_m^{\circ} Ba(OH)_2$ નું મૂલ્ય કેટલું થશે?

$0.025 \ M$ મેથેનોઈક એસિડની મોલર વાહકતા $46.1 \ S \ cm^2 \ mol^{-1}$ છે. તેના વિયોજનની માત્રા (degree of dissociation) ગણો. આપેલ છે: $\lambda^0(H^{+}) = 349.6 \ S \ cm^2 \ mol^{-1}$ અને $\lambda^0(HCOO^{-}) = 54.6 \ S \ cm^2 \ mol^{-1}$.

જો કોષમાં $0.01 \, M$ વિદ્યુત વિભાજ્યનો અવરોધ $40 \, \Omega$ છે અને કોષ અચળાંક $0.4 \, \text{cm}^{-1}$ છે,તો તેની મોલર વાહકતા $\Omega^{-1} \, \text{cm}^2 \, \text{mol}^{-1}$ માં કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo