જો $HB$ નો $K_a = 10^{-12}$ હોય,તો $0.01 \ M$ $A^{+}B^{-}$ ક્ષારના દ્રાવણ માટે $[H^{+}]$ ની ગણતરી કરો.

  • A
    $10^{-2} \ M$
  • B
    $10^{-7} \ M$
  • C
    $6.2 \times 10^{-3} \ M$
  • D
    $1.6 \times 10^{-12} \ M$

Explore More

Similar Questions

$0.01 \ M$ એમોનિયમ એસિટેટનું $0.001 \ M$ સાંદ્રતામાં જળવિભાજન થાય છે. જો શરૂઆતમાં $pH = pK_a$ હોય,તો $0.001 \ M$ દ્રાવણમાં $pH$ માં થતો ફેરફાર ગણો.

$0.1 \ N$ $NH_4OH$ અને $0.1 \ N$ $HCN$ થી બનતા ક્ષારનો જલવિભાજન અંશ ગણો. $K_a = 10^{-5}$ અને $K_b = 10^{-5}$ આપેલ છે.

જો એસિટિક એસિડનો $pK_a$ અને ડાયમિથાઈલએમાઈનનો $pK_b$ અનુક્રમે $4.76$ અને $3.26$ હોય,તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણનો $pH$ કેટલો હશે?

એક સફેદ ક્ષાર પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે અને $pH$ આશરે $9$ ધરાવતું રંગહીન દ્રાવણ આપે છે. આ ક્ષાર કયો હશે?

$CH_3COONa$ નું જલીય દ્રાવણ કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo