સિમેન્ટમાં વધારાનું જીપ્સમ ઉમેરવાથી,

  • A
    સિમેન્ટનો સેટિંગ સમય ઘટે છે
  • B
    સિમેન્ટનો સેટિંગ સમય વધે છે
  • C
    ચળકતી સપાટી પ્રાપ્ત થાય છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી પ્રબળ બેઈઝ કયો છે?

નીચેનામાંથી કયા ફ્લોરાઇડનું ગલનબિંદુ સૌથી ઓછું છે?

ચૂનાનું સ્લેકિંગ (slaking of lime) એટલે શું?

$1s^2, 2s^2 2p^6, 3s^2$ ઇલેક્ટ્રોનિક રચના ધરાવતું તત્વ કયું હશે?

નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(I)$ બાષ્પ અવસ્થામાં $BeCl_2$ ક્લોરોબ્રિજ્ડ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે.
$(II)$ $BeSO_4$ પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે.
$(III)$ $BeO$ સંપૂર્ણપણે બેઝિક સ્વભાવ ધરાવે છે.
$(IV)$ $BeCO_3$ અસ્થિર હોવાથી તેને $CO_2$ ના વાતાવરણમાં રાખવામાં આવે છે.
$(V)$ $BeCO_3$ એ સમૂહ $2$ ના તમામ કાર્બોનેટ્સમાં સૌથી ઓછું દ્રાવ્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo