પુલકંચુક (Bundle sheath) કોષો કયા ઉત્સેચકથી સમૃદ્ધ હોય છે?

  • A
    $PEP$ કાર્બોક્સિલેઝ
  • B
    મેલેટ ડીહાઈડ્રોજીનેઝ
  • C
    ફોસ્ફોફ્રુક્ટોકાઈનેઝ
  • D
    રૂબિસ્કો $(RuBisCo)$

Explore More

Similar Questions

શેરડીમાં બધા કરતા સૌથી વધુ $CO_2$ સ્થાપન ક્ષમતા હોય છે કારણ કે તે નીચેનામાંથી કયા પથને અનુસરે છે?

$C_4$ પથ સૌપ્રથમ કોણે દર્શાવ્યો હતો?

$C_{4}$ વનસ્પતિમાં ખૂબ જ ઓછા કોષો જૈવસંશ્લેષણ-કેલ્વિન પથ પૂર્ણ કરે છે,તેમ છતાં તેઓ ખૂબ જ ઉત્પાદક છે. શું તમે ચર્ચા કરી શકો છો કે શા માટે?

ઓક્ઝેલોએસેટિક એસિડનું મેલિક એસિડમાં રૂપાંતરણ એ શું છે?

ક્રેન્ઝ (Kranz) પેશીય સંરચના શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo