બીટી ટોક્સિન શાનાં દ્વારા જંતુને મારી નાખે છે?
મિટો કોન્ડિયલ શ્વસનને અવરોધીને
ચેતાતંત્રનાં ધબકારાને અવરોધિત કરી
શરીરની સપાટી પર છિદ્રો બનાવી
આંતરડાનાં મધ્યભાગમાં સપાટી પર છિદ્રો બનાવીને
જનીનીક ઉપચાર પ્રાપ્ત કરનાર દર્દીનાં કોષોમાં $ADA \;cDNA$ નાં પ્રસ્થાપન માટે વાપરવામાં આવતા વાહક ક્યાં છે ?
ઔધ્યોગિક રીતે કઈ પારજનીનીક પ્રજાતિમાંથી માનવ ઇસ્યુલિન ઉત્પન્ન કરવામાં આવે છે?
નીચે આપેલ પૈકી કયું ભ્રૂણ-સંવર્ધનનું પ્રયોજન છે ?
જૈવતસ્કરી સમજાવો. વિકસિત દેશો વિકાસશીલ દેશોનું કઈ રીતે શોષણ કરે છે તે જણાવો.
સસ્પેન્શન સંવર્ધન પદ્ધતિમાં કોષોના સમૂહને પ્રવાહી માધ્યમમાં કેવા રાખવામાં આવે છે?