બ્રનરની ગ્રંથિઓ ક્યાં જોવા મળે છે?

  • A
    પકવાશયનું અધઃશ્લેષ્મસ્તર (Submucosa of duodenum)
  • B
    જઠરનું અધઃશ્લેષ્મસ્તર (Submucosa of stomach)
  • C
    અન્નનળીનું શ્લેષ્મસ્તર (Mucosa of oesophagus)
  • D
    શેષાંત્રનું શ્લેષ્મસ્તર (Mucosa of ileum)

Explore More

Similar Questions

યકૃતના પોર્ટલ એરિયામાં નીચેનામાંથી શું જોવા મળે છે?
$i$. હેપેટિક પોર્ટલ શિરાની શાખા
$ii$. હેપેટિક શિરાની શાખા
$iii$. પિત્ત નળીની શાખા
$iv$. હેપેટિક ધમનીની શાખા
સાચો વિકલ્પ પસંદ કરો -

નીચેનામાંથી અસંગત વિધાન શોધો.

જડબાના હાડકાના ખાડાઓ જેમાં દાંત ગોઠવાયેલા હોય છે,તેને શું કહેવામાં આવે છે?

સસલાના દાંત કેવા હોય છે?

બ્રુનરની ગ્રંથિઓ . . . . . . માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo