ફિંગર મિલેટ (નાગલી) નું વનસ્પતિશાસ્ત્રીય નામ શું છે?

  • A
    Sorghum vulgare
  • B
    Eleusine coracana
  • C
    Amaranthus viridis
  • D
    Pennisetum typhoides

Explore More

Similar Questions

આશરે $\ldots \ldots$ જેટલી મોટી સંખ્યામાં લોકો છુપી ભૂખમરો એટલે કે લઘુ પોષકતત્ત્વો,પ્રોટીન અને વિટામિનની ઊણપથી પીડાય છે.

$IVRI$ અને $IARI$ અનુક્રમે શેની સાથે સંકળાયેલ છે?

સૂર્યમુખીનું વાવેતર મુખ્યત્વે શાના માટે કરવામાં આવે છે?

ભારતમાં સૌથી વધુ શેરડીનું વાવેતર કયા રાજ્યમાં થાય છે?

નીચે આપેલ કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ બહિસંકરણ$(i)$ અગર-અગર જેલ
$(B)$ આંતરજાતીય સંકરણ$(ii)$ ખચ્ચર
$(C)$ કેલસ-સંવર્ધન$(iii)$ રોટરી શેકર
$(D)$ સસ્પેન્શન-સંવર્ધન$(iv)$ સાંતા ગર્ટુડીસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo