બોહરના પરમાણુ મોડેલની ધારણાઓ શું છે?

  • A
    ન્યુક્લિયસ અનંત દળ ધરાવે છે અને સ્થિર છે
  • B
    ક્વોન્ટાઈઝ્ડ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી
  • C
    ઈલેક્ટ્રોનનું દળ અચળ રહે છે
  • D
    ઉપરોક્ત તમામ શરતો

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda_B)$ અને ધરા અવસ્થા $(\lambda_G)$ વચ્ચેનો સંબંધ શું છે?

બોહરનું પરમાણુ મોડેલ સમજાવો.

નીચે આપેલા પરમાણુઓ અને આયનોમાં $n = 2 \rightarrow n = 1$ સંક્રમણથી મળતી વર્ણપટ રેખાને ધ્યાનમાં લો. સૌથી ટૂંકી તરંગલંબાઇ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

$Z$ પરમાણુ ક્રમાંક ધરાવતા હાઇડ્રોજન જેવા આયનીકૃત પરમાણુને ધ્યાનમાં લો જેમાં એક ઇલેક્ટ્રોન છે. આ પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાં,$n = 2$ થી $n = 1$ સંક્રમણમાં ઉત્સર્જિત ફોટોનની ઉર્જા,$n = 3$ થી $n = 2$ સંક્રમણમાં ઉત્સર્જિત ફોટોન કરતા $74.8 \ eV$ વધારે છે. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા $13.6 \ eV$ છે. $Z$ નું મૂલ્ય શોધો.

જો $E$ અને $L$ એ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અને કોણીય વેગમાનના મૂલ્યો દર્શાવતા હોય,તો તેમની વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo