પિત્તરસમાં કોઈ પાચક ઉત્સેચકો હોતા નથી,છતાં તે પાચન માટે મહત્વપૂર્ણ છે. શા માટે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પિત્ત એ યકૃત દ્વારા સ્ત્રવિત પાચક રસ છે. જોકે તેમાં કોઈ પાચક ઉત્સેચકો હોતા નથી,તેમ છતાં તે ચરબીના પાચનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પિત્તરસમાં પિત્ત ક્ષારો,બિલીરૂબિન અને બિલીવર્ડિન હોય છે. આ ક્ષારો ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં તોડે છે જેથી સ્વાદુપિંડના ઉત્સેચકો તેમના પર સરળતાથી કાર્ય કરી શકે. આ પ્રક્રિયાને ચરબીનું તૈલોદ્દીકરણ (emulsification) કહેવામાં આવે છે. પિત્તરસ માધ્યમને આલ્કલાઇન (બેઝિક) બનાવે છે અને લાઈપેઝ ઉત્સેચકને સક્રિય કરે છે.

Explore More

Similar Questions

ખોરાક જઠરમાં કેટલા સમય સુધી સંગ્રહિત રહે છે?

પિત્તરસ કોનું તૈલોદીકરણ (emulsification) કરે છે?

લાળ ગ્રંથિનો સ્ત્રાવ નીચેનામાંથી કયા કાર્ય સિવાયના તમામ કાર્યો કરે છે . . . . . . .

ખોરાકનાં ગ્રહણની પ્રક્રિયાને ..... કહે છે.

પાચનતંત્રમાં કઈ પ્રક્રિયાઓ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo