બેન્ઝીન $ + Cl_{2(excess)} \xrightarrow[\Delta ]{AlCl_3} x$
$x$ શું છે?

  • A
    હેક્ઝાક્લોરોબેન્ઝીન
  • B
    હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન
  • C
    $1,3$-ડાયક્લોરોબેન્ઝીન
  • D
    $1,4$-ડાયક્લોરોબેન્ઝીન

Explore More

Similar Questions

વિધાન : ટ્રોપિલિયમ કેટાયન સ્વભાવે એરોમેટિક છે.
કારણ : તેની એરોમેટિક વર્તણૂક નક્કી કરતો એકમાત્ર ગુણધર્મ તેની સમતલીય રચના છે.

$Benzene$ ના એરોમેટિક ગુણધર્મો શેના દ્વારા સાબિત થાય છે?

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

બેન્ઝીનનું રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરવાથી કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયો કેટાયન/એનાયન એરોમેટિક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo