કાર્બન,નાઈટ્રોજન અને ઓક્સિજનના પરમાણ્વીય ભાર અનુક્રમે $12, 14$ અને $16$ છે. $14$ પરમાણ્વીય ભાર અને $+6$ ન્યુક્લિયર વીજભાર ધરાવતો પરમાણુ એ કોનું સમસ્થાનિક (isotope) છે?

  • A
    ઓક્સિજન
  • B
    કાર્બન
  • C
    નાઈટ્રોજન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી એકબીજા સાથે આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) છે?

આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) સ્પીસીઝ ધરાવતું જૂથ કયું છે?

પરમાણુ પ્રોટોન,ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોનનો બનેલો છે. જો ન્યુટ્રોનનું દળ અડધું કરવામાં આવે અને ઈલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે,તો $_6C^{12}$ ના કેન્દ્રના દળમાં શું ફેરફાર થશે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સ્પીસિઝ સમઇલેક્ટ્રોનીય છે? (એટલે કે સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે.)
$Na^{+}, K^{+}, Mg^{2+}, Ca^{2+}, S^{2-}, Ar$

સમસ્થાનિકો (Isotopes) એ એવા પરમાણુઓ છે જેમના

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo