$MOET$ દ્વારા પશુધનના સુધારણા સમયે,સામાન્ય રીતે $A$ અંડકોષ દરેક $B$ માંથી $C$ ના સમયે મુક્ત થાય છે. પરંતુ $D$ ઇન્જેક્શન દ્વારા,અંડાશયમાંથી $E$ અંડકોષો ઉત્પન્ન કરી શકાય છે. કૃત્રિમ ગર્ભાધાન પછી,એક સમયે $F$ ભ્રૂણ એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ દરેક ભ્રૂણને $G$ માં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ઉપરના ફકરામાં $A$ થી $G$ શું સૂચવે છે?

  • A
    $A-$એક,$B-$શુક્રપિંડ,$C-$શુક્રકોષજનન,$D-$હોર્મોન,$E-$વધારે,$F-$એક,$G-$માતા
  • B
    $A-$એક,$B-$અંડાશય,$C-$અંડપાત,$D-$હોર્મોન,$E-$વધારે,$F-4$ થી $10$,$G-$સરોગેટ માતા
  • C
    $A-$એક,$B-$અંડાશય,$C-$અંડપાત,$D-$એન્ઝાઇમ,$E-$વધારે,$F-4$ થી $10$,$G-$માતા
  • D
    $A-$એક,$B-$અંડાશય,$C-$અંડપાત,$D-$કેમિકલ,$E-$વધારે,$F-$એક,$G-$માતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ બાબત જર્મપ્લાઝમ બેંક સાથે સંકળાયેલ નથી?

હરિત ક્રાંતિમાં ધ્યાનમાં લેવામાં આવતા મૂળભૂત તત્વોમાંનું એક . . . . . . છે.

નીચેનામાંથી કોને જીવાત (pest) ગણવામાં આવે છે?

ભારતમાં હરિતક્રાંતિ લાવવાનો શ્રેય કોને જાય છે?

$CDRI$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo