સંતુલન સમયે,જો $NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાંથી $HCl$ વાયુ પસાર કરવામાં આવે,તો $NaCl$ ના અવક્ષેપ મળે છે કારણ કે:

  • A
    $HCl$ એક પ્રબળ એસિડ છે
  • B
    $NaCl$ ની દ્રાવ્યતા ઘટે છે
  • C
    $NaCl$ નો આયનિક ગુણાકાર તેના ${K_{sp}}$ કરતા વધી જાય છે
  • D
    $HCl$ એક નિર્બળ એસિડ છે

Explore More

Similar Questions

કઈ જોડી સામાન્ય આયન અસર (common ion effect) દર્શાવશે?

$HCl$ ની હાજરીમાં,ગુણાત્મક વિશ્લેષણ દરમિયાન $H_2S$ એ Group-$2$ ના તત્વોનું અવક્ષેપન કરે છે પરંતુ Group-$4$ ના તત્વોનું નહીં. આ શેના કારણે છે?

$NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ વાયુ પસાર કરતા,$NaCl$ ની દ્રાવ્યતા

$Ba(NO_3)_2$ ના દ્રાવણમાં $BaF_2$ ની દ્રાવ્યતા કયા સાંદ્રતા પદ દ્વારા દર્શાવવામાં આવશે?

જ્યારે $0.05 \ M$ ડાયમિથાઈલ એમાઈનને $0.1 \ M$ $NaOH$ ના દ્રાવણમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ડાયમિથાઈલ એમાઈનનું ટકાવારી વિયોજન કેટલું થાય? $(K_b)_{(CH_3)_2NH} = 5 \times 10^{-4}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo