ચોક્કસ તાપમાને,$0.01 \ N$ $NaCl$ દ્રાવણની તુલ્ય વાહકતા અને વિશિષ્ટ વાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $10^{5} \ cm^{3} \ eq^{-1}$
  • B
    $10^{3} \ cm^{3} \ eq^{-1}$
  • C
    $10 \ cm^{3} \ eq^{-1}$
  • D
    $10^{5} \ cm^{2} \ eq^{-1}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને સોડિયમ હાઇડ્રોક્સાઇડના $0.05 \ M$ દ્રાવણની વાહકતા $0.0118 \ S \ cm^{-1}$ હોય,તો તેની મોલર વાહકતા કેટલી થાય?

$25^{\circ} C$ તાપમાને $KCl$ ના સેન્ટિમોલર દ્રાવણની વાહકતા $0.0210 \, \Omega^{-1} cm^{-1}$ છે અને તે દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $25^{\circ} C$ તાપમાને $60 \, \Omega$ છે. કોષ અચળાંકનું મૂલ્ય $......... \, cm^{-1}$ છે.

વાહકતા કોષ અચળાંક એટલે શું? વાહકતા કોષ અચળાંક $(G^*)$ પર નોંધ લખો.

અનંત મંદને $Ga^{3+}$ આયનો અને $NO_3^-$ આયનોની આયનીય વાહકતા અનુક્રમે $120 \, \Omega^{-1} \, cm^2 \, mol^{-1}$ અને $50 \, \Omega^{-1} \, cm^2 \, mol^{-1}$ છે. અનંત મંદને $Ga(NO_3)_3$ ની તુલ્ય વાહકતા ........... $\Omega^{-1} \, cm^2 \, eq^{-1}$ થશે.

એક વાહકતા કોષને $0.01 \ M$ $1:1$ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ (વિશિષ્ટ વાહકતા,$k = 1.25 \times 10^{-3} \ S \ cm^{-1}$) સાથે કેલિબ્રેટ કરવામાં આવ્યો છે અને $25^{\circ}C$ તાપમાને માપેલ અવરોધ $800 \ \Omega$ હતો. કોષ અચળાંક કેટલો હશે ($cm^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo