$T \ (K)$ તાપમાને,$98\%$ $H_2SO_4$ $(w/w)$ ના $100 \ g$ જલીય દ્રાવણને $49\%$ $H_2SO_4$ $(w/w)$ ના $100 \ g$ જલીય દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં $H_2SO_4$ નો મોલ અંશ કેટલો હશે?
(આપેલ છે: પરમાણ્વીય દળ $H = 1 \ u; S = 32 \ u; O = 16 \ u$)
(ધારો કે મિશ્રણ કર્યા પછી તાપમાન અચળ રહે છે)

  • A
    $0.9$
  • B
    $0.1$
  • C
    $0.337$
  • D
    $0.663$

Explore More

Similar Questions

મોલારિટી એટલે:

$3.65 \, g$ એસ્પીરીનને $25.08 \, g$ પાણીમાં ઓગાળીને બનાવેલા દ્રાવણમાં એસ્પીરીનનો વજન અંશ અને વજનથી ટકાવારી શોધો.

$3 \ M$ દ્રાવણના $1000 \ mL$ માં $KCl$ ના મોલની સંખ્યા કેટલી છે?

એક દ્રાવણમાં દળથી $25\%$ ${H_2}O$,$25\%$ ${C_2}{H_5}OH$ અને $50\%$ ${CH_3}COOH$ છે. ${H_2}O$ નો મોલ અંશ કેટલો થશે?

Difficult
View Solution

$Normality$ (નોર્માલિટી) અને $Molarity$ (મોલારિટી) વચ્ચેનો કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo