$STP$ પર,પાણીની વિયોજન પ્રક્રિયા $H_2O \rightleftharpoons H^{+}(aq.) + OH^{-}(aq.)$ છે,અને પાણીનો $pH$ $7.0$ છે. ઉપરની વિયોજન પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જામાં ફેરફાર $(\Delta G^{\circ})$ કેટલો થશે?

  • A
    $20301 \ cal / mol$
  • B
    $19091 \ cal / mol$
  • C
    $20096 \ cal / mol$
  • D
    $21301 \ cal / mol$

Explore More

Similar Questions

$pH$ ને $7$ થી ઘટાડીને $2$ કરતા,નિર્બળ એસિડ $(HX)$ ના અલ્પ દ્રાવ્ય ક્ષાર $(MX)$ ની દ્રાવ્યતા $10^{-4} \ mol \ L^{-1}$ થી વધીને $10^{-3} \ mol \ L^{-1}$ થાય છે. $HX$ નો $pK_{a}$ કેટલો હશે?

એસિટિક એસિડનો વિયોજન અચળાંક $1.6 \times 10^{-5}$ છે અને $\Lambda _{CH_3COOH}^o = 370.6 \times 10^{-4} \, S \, m^2 \, mol^{-1}$ છે. $0.01 \, M$ એસિટિક એસિડના દ્રાવણની વિશિષ્ટ વાહકતા આશરે કેટલી હશે?

$10 \ mL$ $0.1 \ N$ $NaOH$ અને $10 \ mL$ $0.05 \ N$ $H_2SO_4$ ના મિશ્રણની $p^H$ = ............

નીચેનામાંથી કયા કિસ્સામાં $pH$ મૂલ્ય વધારે છે?
$(a)$ $0.1 \ M \ HCl$ અને $0.1 \ M \ NaOH$
$(b)$ $0.1 \ M \ HCl$ અને $0.01 \ M \ HCl$
$(c)$ $0.1 \ M \ NaOH$ અને $0.01 \ M \ NaOH$

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$CH_3COOAg(s) + HNO_3(aq) \longrightarrow AgNO_3(aq) + CH_3COOH(aq)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo