$T(K)$ તાપમાને,$2 \ mol$ આદર્શ વાયુને $10 \ atm$ દબાણથી $1 \ atm$ દબાણ સુધી પ્રતિવર્તી અને સમતાપી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. થયેલ કાર્ય ($kJ$ માં) કેટલું હશે? $(R=8.3 \ J \ K^{-1} \ mol^{-1})$

  • A
    $-3.82 \times 10^{-1} \times T$
  • B
    $-4.82 \times 10^{-1} \times T$
  • C
    $-2.82 \times 10^{-2} \times T$
  • D
    $-3.82 \times 10^{-2} \times T$

Explore More

Similar Questions

એક સિસ્ટમને એક માર્ગ દ્વારા અવસ્થા $A$ થી અવસ્થા $B$ માં અને બીજા માર્ગ દ્વારા $B$ થી $A$ માં બદલવામાં આવે છે. જો $E_1$ અને $E_2$ એ આંતરિક ઉર્જામાં થતા અનુરૂપ ફેરફારો હોય,તો:

બરફની મોલ દીઠ ગલન એન્થાલ્પી આશરે $...$ $kJ / mol$ છે.

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$,$298 \ K$ તાપમાને $-92.38 \ kJ$ છે. $298 \ K$ તાપમાને આંતરિક ઉર્જા ફેરફાર $\Delta U$ ............. $kJ$ છે.

ચોક્કસ તાપમાને નીચેનામાંથી કોના માટે $(\Delta E - \Delta H)$ નું મૂલ્ય મહત્તમ હશે?

Difficult
View Solution

$1.0 \ mol$ એકપરમાણ્વીય આદર્શ વાયુનું અવસ્થા $(1)$ થી અવસ્થા $(2)$ સુધી વિસ્તરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ થાય છે. $298 \ K$ તાપમાને અવસ્થા $(1)$ થી અવસ્થા $(2)$ સુધી વાયુના વિસ્તરણ માટે થયેલ કાર્યની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo